ઊર્મિઓને ઉંબરે - ભાગ-7

  • 2.7k
  • 1.2k

રચના,બેલાની આપવીતી સાંભળીને ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી પરંતુ હવે એ વાતને યાદ કરવા માગતી નહોતી હવે તો એમને સ્કૂલમાં એડમિશન લઈ લીધું હતું ,એટલે શિક્ષણ પૂરું કરવા માંગતી હતી રચના અને બેલા દરરોજ સ્કૂલે જતા અને શાળા સમય દરમિયાન તેઓ દુકાને કામ બાંધેલું હતું, ત્યાં કરવા જતા આજુબાજુમાં ઘરકામ પણ કરી લેતા હતા ,કારણ કે એમની પાસે પૈસા તો હતા નહીં એટલે આખો દિવસ એમને ઘરકામ અને શિક્ષણમાં જતો હતો. રાત્રે ડોક્ટર સાહેબના ત્યાં ઘરકામ કરવા જતા અને જે ટાઇમ મળે ત્યાં એમની જોડેથી એ શિક્ષણમાં જે કંઈ પણ મુશ્કેલી હોય એમની પાસેથી શીખતા હતા. રચનાના માતા-પિતા પણ