ઊર્મિઓને ઉંબરે - ભાગ-1

  • 3.4k
  • 1.9k

ઊર્મિઓને ઉંમરે ઝળહળતી રોશની ભર્યું શહેર એટલે અમદાવાદ .જ્યાં ઓળખાતી પોળો અમદાવાદનો ભવ્ય પ્રાચીન વારસો, જે વર્ષો જૂની પ્રાચીન વર્ષથી પોતાની યાદોથી ભરેલું અડીખમ નગર એટલે અમદાવાદની રતનપોળ, કોઈપણ ઘરે પ્રસંગ હોય અને એને રતનપુરની ગલીમાં પગ ન મૂક્યો હોય એવું બને જ નહીં. દરેક નવોઢા સ્ત્રી ના સપનાની સાડીઓનું નગર એવું રતનપોળમાં પાનેતર માટે ઓળખાતી અવનવી દુકાનો લોકોથી ભરેલી હોય. એવા આ રતનપોળની ગલીમાં રચના નામની છોકરી પોતાના પરિવાર સાથે અડતી રાતે પોતાનું વતન છોડીને આવી ગઈ. વાત કરીએ રચનાના ગામની તો એનું ગામ ખૂબ જૂનવાણી હતું.અને ત્યાં રાજ ત્યાંના પૈસાદાર લોકોનું હતું. રચના એના માતા-પિતાનું એક માત્ર સંતાન