મુક્તિ - દેહની કે આત્માની? (ભાગ -3)

  • 2.9k
  • 1.1k

આગળના ભાગમાં જોયું એમ એકબાજુ ઓપરેશન રૂમ અને બીજી બાજુ આશુના ઘરનો drawing room ના દ્રશ્યથી આપણી વાર્તા અટકી હતી . આશુ જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે. અને અજાણી વ્યક્તિ પણ મૂંઝવણ માં છે કે હવે શું કરવુ ? એતો પેશન્ટ ને કે એના ઘરના વ્યક્તિ માંથી કોઈને પણ ઓળખતો નથી . ડૉકટર : " નર્સ ,પેશન્ટ નું ઓપરેશન બને એટલું જલ્દી કરવું પડશે. જલ્દી એમના ઘરના ને બોલાવી પેપર પર સહી કરાવી મંજૂરી લઈ લો ." નર્સ :. " ભાઈ ,તમે પેશન્ટ ના ઘરે જાણ કરી કે નહિ ? ઓપરેશન હમણાં જ કરવું પડશે"- નર્સ સાથે આવેલ વ્યક્તિ