તલાશ - 2 ભાગ 25

(54)
  • 4.1k
  • 3
  • 2.4k

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે.  આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે.  "આ પેપર હમણાં જ મોહનલાલના ઘરે પહોચાડીયાવ" અનોપચંદે પોતાના ઘરે ઉતરતી વખતે ડ્રાઈવરને કહ્યું. એ જયારે જીતુભા સાથે પોતાના ઘરે જવા નીકળ્યો એ વખતે  મોહનલાલના પ્યુને એક જાડી ફાઈલમાં લગભગ 100 જેટલા ડોક્યુમેન્ટ અનોપચંદને સહી કરવા આપવાનું પોતાના પ્યુનને સૂચના આપી હતી. એ આવ્યો અને અનોપચંદના હાથમાં આપી. "અરે આ સહી કરવાનું કામ તો હું ઓફિસમાં આવ્યો ત્યારે જ આપી જવાય ને. હવે મને આ વાંચવાનો સમય નહીં મળે." "સોરી શેઠજી મોહનલાલજીએ હમણાં જ મને ફોનમાં કહ્યું." "ઠીક છે હું