કલર્સ - 7

  • 2.5k
  • 2
  • 1.1k

અગાઉ આપડે જોયું કે પીટર અને બધા યાત્રીઓ એ જંગલ માં એક એવી જગ્યા જોઈ જે અત્યાર સુધી ના જંગલ કરતા અલગ હતી,પીટર બધા ને ત્યાંથી ફરી ટેન્ટ પાસે લઈ આવે છે,પણ ત્યાં નો નજારો બધા ને હેરાન કરી નાખે છે,અને ત્યાં જ રોન નો અવાજ સંભળાય છે.હવે આગળ... રોન આસપાસ નજર કરી ને બોલ્યો જાણે કોઈ એને સાંભળી જવાની બીક હોઈ,સર...સર...તમે અહીંથી ગયા ત્યારબાદ બધું સરસ જ હતું,મેં અને જોને ક્રુઝ પર સાફ સફાઈ કરી,મેરી અને રોઝ અહીં કામ કરતા હતા,અને બપોરે અચાનક જોરદાર પવન ચાલવા લાગ્યો,આકાશ કાળું નહતું પણ વાતાવરણ વરસાદી બની ગયું,આ વૃક્ષો તો જાણે હમણાં જમીનદોસ્ત