ઠહેરાવ - 8

(11)
  • 2.6k
  • 1.2k

વીરા, વરંડામાં ચાલતા-ચાલતા સાહિલ સાથે થયેલ પ્રથમ મુલાકાત અને પછી બંને વચ્ચે થયેલ મૈત્રી વિશે વિચારી રહી હતી. મૈત્રીથી પ્રેમના ઈકરારની વાત કંઈક આવી હતી જે વીરાની યાદોમાં એટલી જ તાજી છે જાણે હમણાં જ બની હોય. ચાલો વાંચીએ, ઠહેરાવ - 8 માં. વીરા અને સાહિલ એકબીજાના મનને ઠહેરાવ આપી રહ્યા હતા , મંઝિલ વિશે એમને ખબર ન હતી પણ આ રસ્તો , આ સાથ એમને ખૂબ આનંદ આપી રહ્યો હતો. સાહિલ અને વીરા બેમાંથી કોઈએ સપને પણ નહોતું વિચાર્યું કે એક એવો દિવસ આવશે જયારે બન્ને એકબીજા માટે પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરશે. સાહિલને વીરાના લગ્નજીવનની સચ્ચાઈ વિશે ખબર ન