ઠહેરાવ - 7

  • 2.8k
  • 1
  • 1.3k

ઠહેરાવમાં અત્યાર સુધી આપણે જોયું કે, વીરાને પોતાના લગ્ન પછી, ખબર પડી હતી કે જે લગ્ન એને ગિરિશ પપ્પાની ખુશી માટે કર્યા એ ગિરીશ પપ્પાની ઈચ્છા ક્યારેય ન હતી. વીરા અને સમય વચ્ચે જે તિરાડ પડી ચુકી હતી કે આ પત્ર પછી વધારે ને વધારે પહોળી થઇ. વીરા અને સમય વચ્ચે પડેલ તિરાડ, વીરાને સાહિલ તરફ લઇ ગઈ. પત્ર વાંચીને વધારે હતાશ થયેલ વીરા વરંડામાં ચાલવાનું નક્કી કરે છે અને વિચારોની સફર વીરાને, પોતાની સાહિલ સાથેની પ્રથમ મુલાકાતના વર્ષોમાં લઇ જાય છે. ચાલો વાંચીએ સાહિલ અને વિરાના, મિત્રતા અને પ્રેમના સફર વિશે ઠહેરાવ - 7 માં. વીરાને વીલની સાથે ગિરિશ