An innocent love - Part 32

  • 2.1k
  • 860

પાછળના ભાગમાં આપણે જોયું કે..."હા, હા. આપણે બધા કાલેજ જઈશું ત્યાં અને હું એ વગડિયા ભૂતને જરૂર ભગાડી દઈશ", રાઘવ ટટ્ટાર થતો બોલ્યો."સારું તો કાલે રિસેસમાં પાક્કું", કિશોર એના બીજા મિત્રો સાથે બોલી ઉઠ્યો.અને બધાએ બીજા દિવસે રિસેસમાં આજ ટાઈમ પર ભેગા થવાનું નક્કી કર્યું. એટલી વારમાં રિસેસ ખતમ થવાનો બેલ પડતા બધા બાળકો પોતપોતાના ક્લાસમાં ચાલ્યા ગયા.હવે આગળ.......આજે કોઈ પણ છોકરાનું ધ્યાન ભણવામાં નહોતું લાગી રહ્યું. બસ બધાનું ધ્યાન મિલમાં આવતીકાલે શું થશે તેમાં રહેલું હતું.રાબેતા મુજબ સ્કૂલ છૂટતા જ બધા છોકરાઓ ઉછળતા કુદતા ચાલવા લાગ્યા. રાઘવ અને સુમન સ્કૂલમાં આજે શું કર્યું એની વાતો કરતા ચાલતા જઈ રહ્યા