An innocent love - Part 31

  • 2k
  • 1
  • 942

પાછળના ભાગમાં આપણે જોયું કે...સાંજે બધા નદી કિનારે આવેલ મેદાનમાં ભરાયેલ મેળો જોવા ગયા. મેળામાં ફરીને બધાએ ખૂબ મજા કરી. અલગ અલગ ચગડોળ, મોતનો કૂવો, જાદુઈ શો એવા ઘણા બધા ખેલનો આનંદ માણીને બાળકો ખૂબ ખુશ થઈ ગયા.મેળામાંથી પાછા આવીને બધા બાળકોએ જોયું તો ખૂબ આશ્ચર્ય પામ્યા. કેમકે મનોહર ભાઈએ શેરીની વચ્ચેવચ મોટો સફેદ પડદો લગાવડાવ્યો હતો જેના ઉપર હિન્દી ફિલ્મ દેખાડવાનું નક્કી થયું હતું. બધા બાળકો તો ખૂબ ઉત્સાહમાં આવી ગયા અને લાઈનસર પડદા સામે ગોઠવાઈ ગયા."મિસ્ટર ઈન્ડિયા" મૂવી જોતા જોતાં જાગરણ ખતમ પણ થઈ ગયું અને બાળકોને મૂવી જોવાની પણ ખૂબ મજા પડી.છઠ્ઠા દિવસે પારણા કરીને વ્રતની પૂર્ણાહુતિ