An innocent love - Part 26

  • 2.1k
  • 1
  • 930

પાછળના ભાગમાં આપણે જોયું કે..."હા ચલો આજે તમને બધા છોકરાઓને મારી તરફથી જે જોઈએ તે અપાવું. તમે લોકો પણ તમારા આં મોટા ભાઈ કિશોરને શું યાદ કરશો", કિશોરની વાત સાંભળી બધા ગેલમાં આવી ગયા અને ઠેલા ઉપર દોડી ગયા.માનસીને પણ બધા સાથે મજા આવવા લાગી હતી અને તે પણ એમની સાથે જોડાઈ ગઈ.ભરપેટ નાસ્તો કરી બધા વાતોએ વળગ્યા ત્યાજ રિસેસ ખતમ થવાનો બેલ વાગ્યો અને કુદતા કુદતા બધા પોતાના ક્લાસમાં જઈ બેઠા.હવે આગળ.......ક્લાસ શરૂ થતાં બધા બાળકો પાછા ભણવા લાગી ગયા. સુમનને તો ખૂબ મજા આવી રહી હતી. વંદના બહેન બધા જ બાળકોને ખૂબ સુંદર અને સરળ રીતે સમજાવી રહ્યા