ટેલિસ્કોપ - આપણું ટાઈમ મશીન

  • 5.8k
  • 1.9k

આપણે ઘણાં વર્ષોથી ટાઈમ મશીન શબ્દ સાંભળતા આવ્યા છીએ! આ ટાઈમ મશીનને ઘણી બધી નોવેલ્સમાં અને ઘણી બધી સાયન્સ ફિક્શન મૂવીમાં આપણે વાંચતાં અને જોતાં આવ્યા છીએ! સોશિયલ મિડિયાના આ યુગમાં ઘણી અફવાઓ રોજે રોજ વહેતી થતી હોય છે, જેમ કે, "આ સાયન્ટિસ્ટે વર્ષો પહેલાં ટાઈમ મશીનની શોધ કરી હતી", આવું ઘણું રોજે રોજ જોવા અને સાંભળવા મળે છે! પરંતુ આજ સુધી ટાઈમ મશીન બનાવવામાં સફળતા મળી નથી! આપણે ટાઈમ મશીન ધ્વારા ભૂતકાળમાં કે પછી ભવિષ્યમાં ટ્રાવેલ કરી શકીએ એ વાત આપણને ખબર છે અને ટાઈમ મશીનનો કોન્સેપ્ટ પણ એ જ છે! ટાઈમ ટ્રાવેલ કરવા માટે ફિઝિક્સ આપણને પરમીશન આપે