કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 37

(40)
  • 10.2k
  • 4
  • 7.8k

" કૉલેજ કેમ્પસ "ભાગ-37કવિશા બોલી રહી હતી અને ક્લાસના બધાજ સ્ટુડન્ટ્સ સાંભળી રહ્યા હતા, " સ્કુલમાં મારી સાથે એક છોકરી ભણતી હતી તેને પગે થોડી તકલીફ હતી, એ દિવસે અમે સ્કુલના સમય કરતાં થોડા વહેલા જ છૂટી ગયા હતા તો એ છોકરીને ઘરેથી લેવા માટે કોઈ આવ્યું ન હતું તો હું તેને ઉંચકીને તેના ઘર સુધી લઈ ગઈ પછી ત્યાંથી મને મારા ઘરનો રસ્તો મળ્યો નહીં હું ભૂલી પડી ગઈ. આ બાજુ મારા પપ્પા મને સ્કુલમાં લેવા માટે ગયા તો સ્કુલમાં પણ હું ન હતી તેથી મારા ઘરેથી મને શોધવા માટે મમ્મી-પપ્પા બંને નીકળી ગયા. સ્કુલનો સમય પૂરો થતાં સ્કુલ