છેલ્લી બેન્ચની મસ્તી.. - 3 - બા (ગુજરાતીના ટીચર)

  • 1.8k
  • 668

૩. બા(ગુજરાતીના ટીચર) લગભગ સાહિઠ થી બાસઠ વર્ષની ઉમર હશે. માથા પર ગણ્યા ગાંઠય કાલા વાળ, મો પરની કરચલીઓ એવી લાગતી હતી જાણે જમીનને પાંચ છ દિવસ પહેલા પાણી પાયું હોય અને એ જમીન માં જેવી તિરાડો પડે એવી જ નાની મોટી કરચલીઓ હતી. પહેરવેશમાં ગુજરાતી સાડી જ હોઈ હંમેશા અને સ્વભાવે થોડા કડક પણ ભણાવવામાં એની સામે કોઈ ના ટકે એવા અમારા ગુજરાતીના ટીચર "બા". અમે બધા એને બા ના નામે જ ઓળખાતા, એની એમને ખબર હતી અને એનાથી એમને કોઇ પ્રોબ્લેમ પણ નોહતો. બા શીખવાડે અને ના આવડે એવું ભાગ્યે જ બનતું. એમનું વ્યાકરણ એટલું સારું હતું કે