ભેદ ભરમ - ભાગ 29

(33)
  • 4.9k
  • 2.7k

ભેદભરમ ભાગ-૨9   સુરેશ પ્રજાપતિની કબુલાત   હરમન અને ઇન્સ્પેક્ટર પરમાર બંન્ને પોલીસ સ્ટેશનમાંથી બહાર આવી સીગરેટ પી રહ્યા હતાં ત્યારે મહેશભાઇ અને એમના પત્ની સીમાબેન પોલીસ સ્ટેશનમાં દાખલ થયા હતાં. હરમન અને ઇન્સ્પેક્ટર પરમાર પણ એમની પાછળ-પાછળ પોલીસ સ્ટેશનની અંદર  દાખલ થયા અને કેબીનમાં જઇ બેસી ગયા હતાં. મહેશભાઇ અને એમના પત્નીને પણ હવાલદાર જોરાવરે ઇન્સ્પેક્ટર પરમારની કેબીનમાં મોકલ્યા હતાં. "આવો મહેશભાઇ, ધીરજભાઇ પાસેથી મેં આપના વિશે ઘણું સાંભળ્યું હતું. આપ બંન્ને ખુરશીમાં બેસો." વાતનો દોર હરમને હાથમાં લેતા મહેશભાઇને આવકાર આપતા કહ્યું હતું. "મને પોલીસ સ્ટેશન શેના માટે બોલાવવામાં આવ્યો છે? ધીરજભાઇ મારા મિત્ર હતાં, પરંતુ એમના ખૂન