સાચી અમીરી

  • 2.5k
  • 1
  • 934

હિંદુસ્તાન એક એવો દેશ છે જે વિશ્વમાં ચીન પછી બીજા નંબરની વસ્તી ધરાવતો દેશ છે. વધુમાં હિંદુસ્તાન તેની લોકશાહી માટે વિશ્વમાં સુવિખ્યાત છે. વસ્તીના પ્રમાણમાં જમીન વિસ્તાર ઓછો છે જેને પરિણામે ગીચતા ધરાવતો દેશ છે. મોટા શહેરો જેના જૂના વિસ્તારોમાં મુલાકાત લેવામાં આવે તો ખ્યાલ આવી શકશે કે રહેઠાણ ના વિસ્તારો એકદમ અડોઅડ વિસ્તાર હોય છે જેને ગલીઓના નામે ઓળખવામાં આવે છે. આવા જ વિસ્તારોમાં અનેકોનેક વખત ટ્રાફિક ની સમસ્યા ખડકાઇ જતી હોય છે આવા કે અન્ય સમારકામના કોઈ કારણસર ગામ નજીકનો હાઈવે ટ્રાફિક માટે બંધ હતો. ડાયવર્ઝનનું બોર્ડ મારેલું હતું. જેના પરિણામે ડ્રાઇવરે કાર કાચા રસ્તે લીધી. રસ્તામાં ગામડામાં