ચોર અને ચકોરી - 32

(15)
  • 3.1k
  • 2
  • 1.6k

ગયા અંકમાં તમે વાંચ્યુ (આમ તો મે એને ક્યારેય ભૂલાવ્યો નથી પણ આજે એની યાદ.અનહદ આવી રહી છે.રહેમાન ગળગળા સાદે બોલ્યો)... હવે આગળ વાંચો... જીગ્નેશે ઊભા થઈને રહેમાનના ખભે હાથ મૂક્યો. દિલસોજી વ્યક્ત કરતા.અને દિલાસો આપતા પોતાના સ્વરમા. બને એટલી કરુણતા લાવતા. દુઃખી અને ધીમા સ્વરે બોલ્યો." હિંમત રાખો રહેમાનભાઈ. જે ચાલ્યુ ગયુ છે.એની ખોટ તો કોઈ કાળે નથી પુરાવાની. અને એ પણ સત્ય છે કે એ પાછુ પણ તો નથી જ આવવાનુ. આપણે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ કે. એ તમારા મિત્ર જીગાને સદગતિ આપે. જીગ્નેશ ની પ્રાર્થના સાંભળીને. રહેમાનનો મગજ સાતમા આસમાને પહોંચ્યો.".. એ ભાઈ,..એ ભાઈ.... મારો મિત્ર મર્યો