સુખ-દુખ

  • 2.3k
  • 1
  • 806

ધરતી ઉપર જન્મ લેનાર અને તેનું જીવન જીવનાર દરેક વ્યક્તિને પરમાત્માએ એકસરખી નથી રાખી. દરેક વ્યક્તિ ના રંગ રૂપમાં પણ ફરક રાખેલ છે. તેમજ દરેક વ્યક્તિને રહેણીકરણી પણ તેમની આવકની મર્યાદા મુજબ અલગ અલગ હોય છે. આને ધરતી પર જન્મ લેનાર માનવીએ નામ આપ્યું છે, સુખ-દુ:ખ, ખરેખર માનવીના જીવન દરમિયાન જે જે કાંઇ પ્રાપ્ત કરે છે કે જેના કરેલા કર્મો અનુસાર હોય છે. માનવીએ કરેલા કર્મો નું પરિણામ તેણે જીવન દરમિયાન જ ભોગવવું પડતુ હોય છે. માનવી સુખ જો છકી જાય તો કેવું પરિણામ અંતે દુ:ખમાં પરિવર્તન પામતું હોય છે તે સમયે માનવીના ધમપછાડા ચાલુ કરી દે છે પરમાત્માએ મારી