મારો કાવ્ય ઝરૂખો ભાગ 62 - આઝાદી વિશેષ

  • 4.2k
  • 1
  • 1.4k

કાવ્ય 01વાત છે મોંઘી આઝાદી ની... ભારતમાતા ની.. કરવી છે આજે મારે વાત રામ, કૃષ્ણ મહાવીર, અશોક ને વિવેકાનંદ ની ભૂમિ ની.. વાત છે મોંધી આઝાદી ની.. ઓળખાતું હતું હિન્દુસ્તાન સોના ની ચીડિયાં ને વીર જવાનો ની ભૂમિ થી, ફેલાયું હતું અફઘાન ને બર્મા સુધી, વાત છે મોંઘી આઝાદી ની... લુંટયો આપણા દેશ ને યૌવનો, ઘોરી, ગઝનવી, મુઘલ છેલ્લે આવ્યા અંગ્રેજો ભારતવર્ષ ની ખ્યાતિ સાંભળી, વાત છે મોંઘી આઝાદી ની...એક નાવિકે બતાવ્યો સરે જમીં હિન્દુસ્તાન નો રસ્તો વાસ્કો ડી ગામા ને સાગર પંથે મુસાફીર સમજી, વાત છે મોંઘી આઝાદી ની...અંગ્રેજો થયા દાખલ ઈસ્ટ ઈન્ડિયા કંપની ના નામે ધંધા ના કામે,