આવી જાને પાછી એલિયન, પ્લીઝ...

  • 4.1k
  • 1.3k

કેટલો સુંદર સંબંધ હતો એનો અને મારો. હતો એ દોસ્તી નો પણ કંઈ ખાસ હતો. રાતે સૂતા પહેલાં નું ગુડ નાઈટ અને સવારનું ગુડ મોર્નિંગ કંઈ ખાસ જ હતું. કોઈ વાત ન હોવા છતાં પણ કલાકો ની એ વાત, બાય કહ્યા પછી પણ ચાલતી એ કલાકો ની વાતો કઈ ખાસ હતી, એક બીજાને ઇડીઅટ, ડફર કહેવાની મજા ખાસ હતી, મારું પ્રિય એને એલિયન કેહવાની મજા ખાસ હતી. એના કપડા થી હાથ લૂછવાની મજા, એને હેરાન કરવાની મજા, એની સાથે હસવાની મજા ખાસ હતી. યાર, તારું એ હસતું મોઢું અને ચશ્મા કંઈ ખાસ હતા. અરે ડફર તું જ ખાસ હતી મારી