કલર્સ - 5

  • 2.2k
  • 1.2k

અગાઉ આપડે જોયું કે પીટરે આઇલેન્ડ પર પહોંચતા જ બધા માટે સરસ રહેવા માટે ટેન્ટ અને બીજી વ્યવસ્થા કરી દીધી,તે દિવસે દરેક વ્યક્તિ એ ત્યાં જ ખૂબ મજા કરી.હવે આગળ.. આપડે બધા અત્યારે અહીં થી જંગલ તરફ ફરવા જવાના છીએ,કેમ કે અજાણ્યું જંગલ છે સો..બધા પોતાના ગ્રૂપ માં જ રહેશો અને મારી સાથે જ ચાલશો. અહીં ની કોઈપણ વનસ્પતિ કે ફ્રુટ ખાવું કે અડકવું હિતકારી નથી તો ખાસ બાળકો એ કઈ પણ અડકવું નહિ.અને કેમ કે અહીં મોબાઇલ નેટવર્ક નથી તો કોઈ એક પણ અલગ થયું તો તેમને શોધવું મુશ્કેલ થશે. સો...પ્લીઝ...પ્લીઝ સ્ટે ટુગેધર એન્ડ કો ઓપરેટ મી. આટલું કહી