"નિયમિત માણસ"'કોઈક વાર નિયમોનું પાલન કરવું શક્ય નથી બનતું'આ દુનિયામાં દરેક વખતે દરેક મનુષ્યએ નિયમોનું પાલન જરુંર કરવું જોઈએ. હવે ઘણાં મનુષ્ય વિચારતાં હોય છે કે કેવાં નિયમો, કયાં પ્રકારનાં નિયમો કે શાં માટે મારે આ નિયમોનું પાલન કરવું જોઈએ ? "સારા નિયમો મનુષ્યને બંધનમાં તો રાખે છે, પરંતુ તે તેને હંમેશાં સુખી રાખે છે"જે મનુષ્ય પોતે પોતાનાં બનાવેલા સાચાં નિયમો અથવા સરકાર કે કંપનીએ બનાવેલાં નિયમોનું પાલન સારી રીતે કરે છે, તે જ મનુષ્ય પ્રમાણિક મનુષ્ય તરીકે ગણવામાં આવે છે. પંરતુ ઘણીવાર મનુષ્યએ બીજાનાં સુખ માટે કે બીજાને મદદ કરવાં માટે નિયમોને બાદ કરવાં પડે છે. મતલબ કે પોતે