કલર્સ - ૨

  • 2.8k
  • 1
  • 1.5k

અગાઉ આપડે જોયું કે પોતાના પરિવાર સાથે સમય વિતાવવા રાઘવ અને વાહીદ એક ક્રુઝ ની સફર થી આઇલેન્ડ પર જવાના છે,જ્યાં તેમને ભારતીય અમેરિકન આફ્રિકન એમ અલગ અલગ જગ્યા ના લોકો મળે છે. સંપૂર્ણ સુવિધા વાળા આ ક્રુઝ પર રાઘવ ને એક ભારતીય અને એમાં પણ ગુજરાતી મળી જાય છે.હવે આગળ... એ ઉપરાંત ક્રુઝ પર કેપ્ટન અને તેની ટિમ ના લગભગ પચીસ લોકો હતા,એક અમેરિકન ફેમિલી હતું જેમાં પતિ પત્ની અને તેના બાળકો હતા તે પણ રાઘવ ના બાળકો ની ઉમર ના જ હતા.આમ બાળકો ને પોતાનું ગ્રૂપ મળી ગયું અને મોટેરાઓ ને તેમનું.એક ઓલ્ડ એજ ગ્રૂપ પણ તેમાં સામેલ