છેલ્લો દાવ - 4

  • 2.6k
  • 3
  • 1.4k

છેલ્લો દાવ ભાગ-૪          આગળના ભાગમાં આપણે જોયું તેમ, કેયુર પર તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડનો ફોન આવે છે. ને તેની બધી તકલીફ તેને જણાવે છે. આ વાત કેયુર ઘરે જઇને દિવ્યાને કહે છે અને દિવ્યા નિશા સાથે અંગત રીકે વાત કરવાની તૈયારી બતાવે છે. પછીથી ત્રણેય બહાર જમવા જવાનો પ્લાન બનાવે છે. જમતા-જમતા પહેલાની વાતો નીકળે છે જે કેયુર અને નિશાને લાગણીથી જોડેલ હોય છે. એ બાબતમાં થોડી મથામણ થાય છે. પછી દિવ્યાના કહેવાથી તેઓ ગાર્ડનમાં જાય છે. ત્યાં દિવ્યાના મગજમાં કંઇક યોજના હોય છે. હવે આગળ........................         દિવ્યા, કેયુર અને નિશા ત્રણેય ગાર્ડનમાં બેસવા ગયા. નિશા અને કેયુરની વચ્ચે બાકડામાં