વર્ગખંડની વાતો - ભાગ -2

  • 3.7k
  • 1.5k

વર્ગના વિધ્યાર્થીઓમાં જયવીર એક એવો વિધ્યાર્થી હતો કે, બધા શિક્ષકો તેના વખાણ કરતા. દરરોજ સમયસર શાળાએ આવવું, પુર્ણ ગણવેશમાં આવવું, બધા વિષયોનું લેસન લઈને આવવું, શિસ્તમાં રહેવું, અન્ય વિધ્યાર્થીઓ સાથે હળીમળીને રહેવું જેવી બાબતો જયવીરના વર્તનમાં જોવા મળતી. એક દિવસ ..........ખબર નથી પડતી .....તને....આકૃતિ આ રીતે દોરાતી હશે? .......ગુસ્સાભર્યા અવાજમાં વિજ્ઞાનના ટીચરે જયવીરને ધમકાવ્યો. જયવીર બધા વિષયમાં પારંગત હતો પણ વિજ્ઞાનની આકૃતિ દોરવામાં ફેં ફેં થઈ જતો હતો. બધા વિધ્યાર્થીઓ જયવીરની આકૃતિઓ પર હસી મજાક કરતા હતા. એટલામાં ઓછું હોય તો વળી, વિજ્ઞાનના ટીચરે એક દિવસ વર્ગમાં જયવીરને ઉંચા અવાજે કહીં દીધું કે, તે આ માનવ હદય ની જગ્યાએ ભેંસનું