જીવન સાથી - 51

(23)
  • 5.1k
  • 4
  • 3k

આન્યા ખુશી ખુશી પોતાના રૂમમાં ગઈ અને પોતાના કપડા ગોઠવવા લાગી કે તેના મોબાઈલમાં એક સેકન્ડ માટે લાઈટ થઈ તેનું ધ્યાન મોબાઈલ તરફ ગયું. ત્યાં એક મેસેજ હતો કે, " હૅ વ્હેર આર યુ ? ક્યાં ખોવાઈ ગઈ છે ? નો મેસેજ ફ્રોમ યુ..." અને આ મેસેજ વાંચીને આન્યાના ચહેરા ઉપર એક અનેરું સ્મિત આવી ગયું.. જાણે તેનામાં કોઈ સ્પીરીટ આવી ગયું.. તેની કામ કરવાની ગતિને એક અનોખો વેગ મળી ગયો... તેની દિપેનભાઈના ત્યાં જવાની ઈચ્છા બમણી થઈ ગઈ..‌. કારણ કે ઘણાં લાંબા સમય બાદ અશ્વલ મેસેજ આવ્યો અને તેનાં દિલોદિમાગ ઉપર ખુશી છવાઈ ગઈ તે પોતાનું એક એક કપડું