સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ – 9

(101)
  • 7.9k
  • 7
  • 5.4k

સ્ટ્રીટ નંબર 69 પ્રકરણ – 9   સુનિતા સોહમ સાથે વાત કરીને રૂમની બહાર નીકળી. સુનિતાના ગયાં પછી સોહમ પણ વિચારમાં પડ્યો કે સુનિતાની વાત સાવ કાઢી નાંખવા જેવી નથી. ન કરે નારાયણ આ તંત્રમંત્રનાં ચક્કરમાં હું અને મારું કુટુંબ કોઈ મુશ્કેલીમાં ના આવી જઈએ. અત્યારે બધું સારું લાગે છે પણ કોઈ એવી ઉપાઘી આવી તો શું કરીશું ? સોહમે ઘડીયાળમાં જોયું એણે લેપટોપમાં પહેલાં પ્રોજેક્ટ અંગેની ડિટેઈલ્સ જોઈ લીધી પછી હજી બારમાં 10 મીનીટ બાકી છે જોયું એટલે બધાં પ્રોજેક્ટ પહેલેથી અંત સુધી ચેક કરી લીધો ... એ વિચારમાં પડી ગયો કે મંત્ર તંત્ર જંત્ર આ બધાથી આટલી બધી