વારસદાર - 12

(77)
  • 7.4k
  • 4
  • 6.4k

વારસદાર પ્રકરણ 12બોરીવલી સ્ટેશને ઉતરીને મંથને રીક્ષા કરી અને નાઈસ સ્ટે હોટલે પહોંચી ગયો. આજે સવારે ૯ વાગે કેતાનું એબોર્શન થવાનું હતું પરંતુ પોતે ઝાલા અંકલ સાથે મલાડ હતો એટલે હાજર રહી શકયો ન હતો.એણે કેતાના રૂમ પાસે જઈને દરવાજો ખટખટાવ્યો. કેતાએ તરત જ દરવાજો ખોલ્યો. એ એની રાહ જ જોતી હતી. " કેમ છે તબિયત હવે ? બધું સરસ રીતે પતી ગયું સવારે ? " મંથને પલંગ સામે રાખેલી ખુરશી ઉપર બેઠક લેતાં પૂછ્યું. " હા ડોક્ટર સારા હતા. અડધી કલાક મને ત્યાં જ આરામ કરવાનું કહ્યું અને ૧૧ વાગ્યે નર્સને મારી સાથે મોકલી. ડોક્ટરની વાત સાચી હતી. એબોર્શન