દિલની લાયકાત પ્રેમની તાકાત - 1

  • 3.4k
  • 1
  • 1.6k

દિલની લાયકાત પ્રેમની તાકાત "દેખ, પપ્પા મેરેજ માટે નહિ માને... મને ભૂલી જા ને તું પ્લીઝ... તું મારા પ્રેમને તો લાયક છું, પણ હજી ડેડી માનતા નથી! તારી હાલની જોબ કાફી નથી!!!" ઓગનિશેક વર્ષ ની કાજલ અને તેટલો જ વિરાટ સૌ ઉપર ધાબે હતા ત્યારે બંને મોકો જોઈને નીચે ના રૂમમાં આવેલા. "ઓ પાગલ, પણ એક વાર તું કોશિશ તો કર, મે બહુ જ મહેનત કરીશ... ચોક્કસ સારી જોબ કરીશ... બસ થોડા જ મહિના મારો વેટ કર... તારા ફાધર ચાહે એવી મે લાયકાત મેળવીશ!" વિરાટ રડમસ હતો. "દેખ, મે ઓલરેડી ઘણા રિશ્તા ઠુકરાવી ચૂક્યા છે! આપની પાસે બહુ જ ઓછો