દેડકાઓનું એક જૂથ મુસાફરી કરી રહ્યું હતું અને એ જંગલમાંથી બહાર આવ્યું હતું. ત્યારે રસ્તામાં તેમાંથી બે દેડકા ખૂબ ઊંડા ખાડામાં પડી ગયા. જ્યારે અન્ય દેડકાએ જોયું કે ખાડો ખૂબ ઊંડો છે, ત્યારે તેઓએ બે દેડકાને બૂમ પાડી કે તેઓ હવે મરી ગયા છે તેમ જ માને.તે બે દેડકાએ અન્ય દેડકાઓની વાતને અવગણીને સંપૂર્ણ શક્તિથી ઉપર આવવાનો પ્રયાસ ચાલુ રાખ્યો. બાકીના દેડકા બે દેડકાને કહેવાનું ચાલુ રાખ્યું કે તેઓ આગળ આવવા માટે નિરર્થક પ્રયાસ કરી રહ્યાં છે, અને તેનો કોઈ ફાયદો નથી.અંતે, બે દેડકામાંથી એકે બીજા દેડકાઓના કહેવા પર ઉપર આવવાનો પ્રયાસ કરવો છોડી દીધો અને ઊંડા ખાડામાં જ તેણે