આગલા પ્રકરણમાં જે પ્રાઇવેટ ટ્રાવેલ કરતાં દુબઈ કસ્ટમવાળાઓ દ્વારા બધાની હેરાનગતિ થઈ અને થાય છે તે લખ્યું. એટલે મસ્કત કે નજીકથી દુબઈ જનારે કાર લેવાનું સાહસ કરવું તેમ હું માનું છું. પ્લેનની દોઢ કલાક જર્ની માટે 8000 રૂપિયા જેવા વધુ તો કહેવાય.તો અમે બરાબર 3.30 ના, extended slot માં એન્ટર થયાં અને બુર્જ ખલીફામાં ઉપર જવાની લાઈનમાં ઊભાં. લાઈનમાં કશું એલાવ નથી, પાણીની બોટલ પણ. પ્રમાણમાં જલ્દી લાઇન ખસે છે.અગાઉથી સ્લોટ બુક કર્યા વગર જવું નહીં. સમજીને સમય બુક કરવો. દુબઈની લાઈટો જોવી હોય તો સાંજે 7 થી 10.30 વચ્ચે નહીં તો સવારે 10.30 થી.સંચાલન લગભગ આપણા સ્ટેચ્યુ ઓફ યુનિટી