પાકી દોસ્તી

  • 2.4k
  • 2
  • 994

માનવીનો જન્મ થાય એટલે ઉંમરના પ્રમાણે તેનામાં અનેક ફેરફાર આવે સાથે સાથે જન્મ સમયથી તેનું બાળપણ તેના પોતાના કુટુંબીજનો સાથે વીતાવતું હોય છે. આ ઉંમર એક થી પાંચ વર્ષની હોય છે. બાળકાના આ સમય દરમિયાન કુટુંબના માતા-પિતા, દાદા-દાદી તેમજ અન્ય નજીકના કુટુંબીઓ દ્વારા બાળકને સંસ્કાર આપવાની મુખ્ય કામગીરી સીંચવામાં આવે છે. શાસ્ત્ર તો તેનાથી પણ આગળ કહે છે કે 'મા' તેના બાળકને નવ માસ તેના કુખમાં જ સંસ્કાર સીંચતી હોય છે. ત્યારબાદ તેનું પ્રાથમિક શિક્ષણ ચાલુ થાય છે તેમાં શાળામાં 'મા-સ્તર' દ્વારા માસ્તર સુધીનું સિંચન નીરુપવાની જવાબદારી હોય છે. આવું જ એક નાનું કુટુંબ જેને મધ્યમ વર્ગી ગણવામાં આવે તેવા