સોરઠની ધરતીની શૌર્યવંતી ગાથા - રા'નવઘણ - 1

  • 2.5k
  • 1.1k

સોરઠની ધરતીની શૌર્યવંતી ગાથા -રા'નવઘણ ભાગ -૧ . . જેને આપણે સુવિસ્તૃત રીતે 15 ભાગમાં જોવાનો પ્રયત્ન કરીશુ... .. • Part -1 સ્ત્રી હઠ •જ્યાં મુચકુંન્દે હણ્યો છે કાળને જ્યાં યવન પાછળ પડ્યો તો કૃષ્ણની...જ્યાં ઈન્દ્ર ના હાથી તણા પગલા હજી સ્મરણે ચઢે.. .! એવી સોરઠની ધરા અને તેની રાજધાની જુનાગઢ, નાનકડુ એવુ રાજ્ય પણ સુંદરતા સ્વર્ગ ને પણ લજવે, ગઢ ગિરનાર જુનાગઢની હદમાં આવતો. જુનાગઢની ગાદી પર ચુડાસમા રાજવંશના શાશક દહિયાસ [ડિયાસ] ના રાજ તપે. રા' નો વિશ્વાસુ એવો ઝુમ્મક ચાવડો નામનો રાજપુત જેને ગિરનારની યાત્રાએ