મુક્તિ- દેહની કે આત્માની? (ભાગ-1)

  • 3.8k
  • 1
  • 1.6k

Hello friends,આજે હું મારી પહેલી નોવેલ નો પહેલો ભાગ પ્રકાશિત કરવા જઈ રહી છું. આ અગાઉ મેં અહીં મારી નાની નાની સ્ટોરીઓ જ લખી છે. જેમાં આપ સૌ નો ખૂબ જ હકારાત્મક અને સારો support મળ્યો છે. તમારા આ પ્રેમ ભર્યા પ્રતિભાવો ની હું આભારી બની છું . તમારા સૌ ના સાથ અને પ્રેમથી હું હવે આ નોવેલ લખવા માટે પ્રેરાઈ છું.આશા છે આપ સૌ ને મારી આ પહેલ ગમશે ! અને તમારો એ જ પ્રેમ અને પ્રતિભાવોનો વરસાદ મારા પર વરસતો રહેશે . અહી હું એક એવી વાત લખવા જઈ રહી છું જે કદાચ ક્યાંક ને ક્યાંક તમારા પોતાના