ઓપરેશન બ્લૂ સ્ટાર અને જયપાલસિંહ ગોહિલ

(16)
  • 5.4k
  • 1
  • 1.9k

  ઑપરેશન બ્લુ સ્ટાર અને જયપાલસિંહ ગોહિલ..જયપાલસિંહ ગોહિલનું મુળ ગામ મોતીશ્રી. મોતીશ્રી  પાલિતાણા નજીક આવ્યું,જયપાલસિંહનો ક્ષત્રિય કુટુંબમા જન્મ હોવાથી પિતા નવલસિંહ ગોહિલ પોતાના વિર પુત્રોને દેશ,સમાજ તેમજ એક સ્ટેટ ગામ તરીકે પોતાના પુત્રો અને ગામને ખુબજ આગળ જોવા માગતા હતા પિતા નવલસિંહ ગોહિલનુ પાલિતાણામા બાપુ તરીકે ખુબજ પ્રખ્યાત નામ હતુ,તેમના અવસાન બાદ માતા મનહરબાના વ્હાલા દિકરા જયપાલસિંહ બાળપણથી જ પ્રભાવશાળી હોવાથી તેને આગળ વધતા જોઈ ખુશ હતાં. આ ઘટનાં ઈદિરા ગાધીના સમયની છે જયારે પંજાબમા ઑપરેશન બ્લૂ સ્ટાર થયું હતુ... જયપાલસિંહ ગોહીલ યુવા અવસ્થામાં જ આર્મી પસંદ કરી લિધી હતી અને આખા પાલીતાણા,ક્ષત્રિય સમાજ અને ગુજરાતનુ ગૌરવ વધાર્યું હતું,નોકરીની શરૂઆત