અનન્યા

  • 4.3k
  • 1.5k

  આજે કંઇક અલગ જ વિષય પર એક અલગ જ પ્રકારની વાર્તા હું તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહી છું. સમાજમાં આજે પણ ક્યાંક કુરિવાજો પાડવામાં આવે છે. આવી જ એક બાળકી જે સમાજના કુરિવાજોની ભોગ બની હતી તેની વાર્તા લઈને હું આવી રહી છું જેનું નામ અનન્યા છે. તો ચાલો થઈ જાઓ તૈયાર અનન્યાના જીવનના અનોખા સફરને માણવા....   પ્રસ્તુત કથા સંપૂર્ણપણે કાલ્પનિક છે. જેને વાસ્તવિક જીવન, વ્યક્તિ, સમાજ કે સ્થળ સાથે સંબંધ નથી. આશા છે તમને મારી રચના પસંદ આવશે.       અનન્યા        " અરે શ્યામકાકા , ત્યાંથી કોઈ બાળકનો રડવાનો અવાજ આવે છે.