ચાલ્સ ડીકેન્સ લેડીજ સોસાયટી

  • 3.3k
  • 1k

અમારા ગામમાં લેડીજની બહુ બધી સોસાયટીઝ છે. ઠંડીમાં જ્યારે ઠંડ વધારે થઇ જાય છે ત્યારે લોકોને શરદી થતા લેડીજ સૂપ વિતરણ સોસાયટી, લેડીજ કોલ વિતરણ સોસાયટી, લેડીજ કંબલ વિતરણ સોસાયટી, વગેરે શરુ થઇ જાય છે. ગરમીના સમયમાં જ્યારે બધા લોકો પેટનાં દુખાવાથી પીડિત થાય છે. ત્યારે અમે જોઈએ છીએ કે કેટલીક લેડીજ બીમારો માટે વિજીટેશન (પૂછ પરચ ) કરવા જાય છે. અને આખા વર્ષ ચાલવાવાળી સોસાયટી પણ છે. જેમ કે બાળકોની પરીક્ષાઓમાં મદદ કરવા માટેની સોસાયટી, લેડીજ બાઈબલ અને પ્રાથના પુસ્તક વિતરણ સોસાયટી અને બાળકોને કપડા આપવાની સોસાયટી. આ બે સોસાયટી સાચે જ ખુબ જ મહત્વની છે. અમને ખબર નથી