માનવમાંથી મહામાનવ

  • 2.9k
  • 2
  • 986

ધારો કે તમારો નવો જન્મ એક મોટર (car) તરીકે થાય તો કઈ કાર બનવાનું પસંદ કરો? કઈ બ્રાન્ડ? કેવું મોડેલ? શું કિમંત- ઈકોનોમી કે પ્રીમિયમ લક્ષરીઅસ? મેનુઅલ ગિયર કે ઑટોમૅટિક? કયો રંગ? સાદો કે મેટાલિક? એન્જીનની સાઈઝ? મહત્તમ સ્પીડ? કેટલી બુટ-સ્પેસ? ટાયર મોટા કે નાના? રેગઝિન ઈંટેરીઅર કે પ્યોર લેધર? સાદું ડેશબોર્ડ કે ટચ-સ્ક્રીન? પેટ્રોલ કે હાયબ્રીડ? સાદું ટેપ કે હાઈફાઈ મ્યુઝિક સિસ્ટમ? સન-રૂફ કે પછી બંધ કેબિન? કેટલી એર-બેગ્સ? સાદું AC કે પછી સ્ટેટ ઓફ ધ આર્ટ ક્લાયમેટ કંટ્રોલ? મેનુઅલ ઓપેરેશન કે રિમોટ કન્ટ્રોલ્ડ? હવે ધારો કે તમારો નવો જન્મ એક મોબાઈલ કે લેપટોપ તરીકે થાય તો કઈ બ્રાન્ડનું