આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 5

  • 3.7k
  • 2.1k

હેય.... જલ્દી આવએક સેલ્ફી તો બને જ આના પર....ને બધા સેલ્ફી લેવા ગોઠવાઈ ગયા...આકાશ મારી પાસે બેસી ગયો...બધા ખુશ દેખાતા હતા..પણ.. આકાશ....શું હતું એના મનમાં?એને જોઈને કંઈ કળી શકાતું નહોતું....*......*........*.........*........*.........*સ્માઈલ.....સુંદર.......હજુ એક....બસ હવે પપ્પા.....હવે તો હું થાકી ગઈ...બહુ થયું ફોટો સેશન...પપ્પા- મમ્મીને મારા ફોટા પાડવા ખૂબ ગમતાં.નાના- મોટા દરેક પ્રસંગે ફોટોગ્રાફી વિડિયોગ્રાફી ખૂટે જ નહીં...મારી દરેક નાની- મોટી યાદો એમનાં સ્મરણો એમની પાસે રાખવા ઈચ્છતા..સદાને માટે.એ ફોટોઝ અને વિડિયો દ્વારા મારા જન્મ લઈ ને અત્યાર સુધી ની યાદો સચવાયેલી હતી...*.........*.........*.........*..........*બસ રાહુલ....." આભા હજુ સંપૂર્ણ સ્વસ્થ નથી. એને આરામ કરવા દો.. ચાલો બધા" કાકી માં આદેશ આપતાં હોય એમ બોલ્યાં.બધા ગયા પછી