છેલ્લો દાવ - 3

  • 2.4k
  • 3
  • 1.4k

છેલ્લો દાવ ભાગ-૩          આગળના ભાગમાં આપણે જોયું તેમ, કેયુર પર તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડનો ફોન આવે છે. ને તેની બધી તકલીફ તેને જણાવે છે. આ વાત કેયુર ઘરે જઇને દિવ્યાને કહે છે અને દિવ્યા નિશા સાથે અંગત રીતે વાત કરવાની તૈયારી બતાવે છે. પછીથી થોડા વખતમાં તો ત્રણેય એકબીજા સાથે વોટ્સએપ અને ફોનથી સંપર્કમાં રહેવા લાગ્યા. દિવ્યાને કેયુરની આ રીતે ફોન પર નિશા સાથે વાત કરવી એ તેને ગમતું નહી. કારણ તો હતું જ કેમ કે, તે તેની પત્ની છે પણ શરૂઆત જ તેણે કરી હતી કે તે હવે બોલે તો ચાલે એમ જ ન હતું. હવે આગળ.......................         કેયુર,