"સત શ્રી અકાલ...હરનામ" ઓયે ,સત શ્રી અકાલ મુંડે,વાહે ગુરૂકી ફતેહ, વાહે ગુરુ કા ખાલસા ..ઓયે દિલાવર મેનુ એક બાત બતા .તું હર ધરમ કો માનતા હૈ ?"નઈ,સરદારજી એસી બાત નહિ, મુજે સબ અપને લગતે હૈ,વો ફિર કરીમ મિયાં હો યા હરણામપાજી ..સબ ઉપરવાલે કે હી બંદે હૈ ""તું સચ મેં દિલાવર હૈ ..બઢીયા દિલ વાલા...મેનુ જલ્દી જાના હૈ મેં નીકલતા હું ..કહને કે બાદ હરનામ ચલા ગયા ."મુંબઈ થી અમદાવાદ દર ૩ દિવસે ૧ ફેરો મારવાનો હોય ટ્રક ડ્રાયવર એકબીજા ને સારી રીતે ઓળખતા હોય.રસ્તા માં આવતા કેટલા ઢાબા ઉપર ભેગા થતા હોવાથી પરિચય થઈ જતો હોય છે. 'ચલો ઉસ્તાદ