સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ – 7

(95)
  • 8.1k
  • 5
  • 5.4k

સ્ટ્રીટ નંબર 69 પ્રકરણ – 7   સોહમનાં ઘરે પેલી યુવતી આવી હતી અને સોહમ સાથે વાત કરી રહી હતી વાત કરતાં કરતાં એણે સ્પષ્ટતા કરી કે હું જ છું નૈનતારા તે મને ઓળખી નથી મારી સિદ્ધિનો પ્રયોગ મેં તારા ઉપર કર્યો છે અને એનું ઇનામ તને આપ્યું છે. હવે ફરીથી ક્યારે મળાશે ખબર નથી સોહમ મારાં અઘોરીએ... એમ કહેતાં એની આંખમાંથી આંસુ પડી ગયું... સોહમ આગળ કંઈ પૂછે પહેલાં પેલીએ દરવાજો ખોલી બહાર નીકળી ગઈ. સોહમ પણ એની પાછળ બહાર નીકળી દરવાજો બંધ કર્યો. સોહમે કહ્યું "પ્લીઝ તમે મને બધી વાત કરો શું થયું ? તમે અઘોરી પાસેથી વિદ્યા