સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ - 6

(78)
  • 8k
  • 5.7k

સ્ટ્રીટ નંબર 69 પ્રકરણ - 6   સોહમ ઘરે આવ્યો ત્યારે પણ એનાં માટે સરપ્રાઈઝ રાહ જોતી હતી. એ ઘરે પહોંચ્યો બધાં ખુબ ખુશ હતાં. પાપાનાં રૂમમાં જઈને જુએ છે તો એ બેઠાં હતાં એની બાજુનાં બેડ પર કેટ કેટલી ગીફ્ટ જે એણે મોકલી છે બહેનોનાં નવાં નવાં ડ્રેસ કોસ્મેટીક્સ એ પણ ખુબ મોંઘા... એનાં આઈ બાબા માટેનાં કપડાં ... એનાં પોતાનાં રેડીમેડ બ્રાન્ડેડ કંપનીનાં કપડાં બે લેટેસ્ટ ડિજીટલ વોચ, સૂઝ, બહેનો તથા આઈ બાબાનાં સાઈઝ પ્રમાણેનાં ચંપલ... આ બધું જોઈને સોહમ અવાક થઇ ગયો હતો. બાબાએ એને પૂછ્યું કે “ તને લોટરી લાગી છે ?”       સોહમ શું જવાબ