વસુધા - વસુમાં - પ્રકરણ -47

(67)
  • 4.9k
  • 3
  • 2.7k

વસુધા - વસુમાં પ્રકરણ -47   વસુધા લાલી પાસે બેઠી હતી લાલીનાં ગળે હાથ ફેરવીને એની સાથે વાતો કરી રહી હતી એણે કહ્યું “લાલી તું પણ ગાભણી છે મને ખબર છે તું પણ માં બનવાની અને હું પણ. તારી વાછરડીનું શું નામ રાખવું એ અત્યારથીજ વિચારી લઉં...” એમ કહી હસી... લાલીએ પણ વસુધા સામે જોયું અને જાણે કંઈ કહેવાં માંગી રહી હતી...     વસુધાએ જોયું લાલી કંઈક કહેવા માંગે છે એણે પૂછ્યું બોલને લાલી શું કેહવું છે? લાલી વસુધાની સામેજ જોઈ રહી હતી એની આંખોમાં વસુધાને ભય દેખાયો એની આંખો ચકળવકળ થઇ રહી હતી ... વસુધા સમજી ગઈ કે કંઈક