ધ સ્કોર્પિયન - પ્રકરણ - 24

(92)
  • 6.2k
  • 5
  • 4.1k

ધ સ્કોર્પીયન પ્રકરણ - 24   દેવ આકાંક્ષા સાથે વાત કરી રહેલો એણે આકાંક્ષાને કહ્યું “તું ચિંતા ના કરીશ અહીંની પોલીસ અને બીજા અધિકારીઓ મને મદદ કરી રહ્યાં છે હું એકદમ સેફ છું અને હવેતો આગળ મારી ટુર પણ વધારી રહ્યો છું બીજા ખાસ સમાચાર તને આપું કે આપણી બેંગાલ ફીલ્મ ઇન્ડસ્ટ્રીનાં પ્રખ્યાત ડાઈરેકટર પ્રોડ્યુસર રમાકાન્ત બરુઆ સાથે વાત ચાલી રહી છે એમની આગામી સસ્પેન્સ -થ્રિલર ફીલ્મ માટે લોકેશન શોધી આપવાનાં છે એમાં પરીણીતા બોઝ, અપરાજીતા, માલવીકા ઐયર, પ્રસનજીત ચેટરજી, દિપક અધીકારી જેવાં પ્રખ્યાત કલાકારો કામ કરવાનાં છે અને લોકેશન પર ફીલ્મનું શુટીંગ ચાલુ કરવાનાં છે પહેલાં લોકેશન મોકલવાનાં છે.