ધ સ્કોર્પિયન - પ્રકરણ - 23

(76)
  • 6.1k
  • 3.9k

ધ સ્કોર્પીયન પ્રકરણ - 23   દેવ સોફીયા પાસેથી માહિતી કઢાવવા માંગતો હતો... એને એવું લાગ્યું હતું કે સોફીયા થોડી કૂણી પડી છે હવે બધું કહેશે પણ સોફીયાએ કહ્યું ‘ડેવ આ યોગ્ય સમય નથી તને બધું કહેવા અંગે...” દેવ વિચારમાં પડી ગયો કે સોફીયાએ આવું કેમ કીધું ? યોગ્ય સમય નથી એટલે ? એને કોઈ અંદેશો છે કે સ્કોર્પીયન ગેંગનાં માણસો અત્યારે કલીંગપોંન્ગમાં ફેલાયેલા છે ? અને એ લોકો સોફીયા પર નજર રાખી રહ્યાં છે ? દેવે વિચારો ખંખેર્યો અને એનાં મોબાઈલમાં આવેલો સંદેશો વાંચી આનંદીત થયો.     મેસેજ વાંચ્યા પછી દેવે વિચાર્યું પહેલાં હું આ બધાં ટેંશનથી મુક્ત તો