વંદના - 24

  • 3.3k
  • 1.1k

વંદના -24ગત અંકથી ચાલુ...રાજુ એ અમનને જનરલ વોર્ડના બેડ પર સુવડાવી દીધો. અને ડોકટર મોદીના આદેશ પરમાણે ઇંજેક્શન પણ આપ્યું. જેથી અમનને આરામ મળે.. વંદના અને ઇન્સ્પેક્ટર રાજીવ મહેતા વોર્ડબોય રાજુના કહેવાથી ડોકટર મોદીના કેબિનમાં પહોંચે છે. જ્યાં ડોક્ટર મોદી વંદનાને અમનની હાલતની જાણ કરે છે. વંદનાને જાણ થતાં જ વંદના એકદમ ચિંતિત થઈ જાય છે. તેના ચહેરા પર ચિંતાની ગહેરી લકીર ફરી વળે છે. થોડીવાર તો વંદનાને કઈ સૂઝ્યું નહિ કે તે શું કરે? એકબાજુ અમનના પિતા પણ ગહેરા સદમાં માં હતા. શું કરવું? શું ના કરવું કંઇપણ સુજતું ન હતું. થોડીવાર કઈક વિચારીને વંદના બોલી" ડોકટર મોદી પ્લીઝ