મારો કાવ્ય ઝરૂખો ભાગ 61 - દોસ્તી સ્પેશ્યલ

  • 4.4k
  • 1
  • 1.7k

કાવ્ય 01મારા દોસ્તો ને અર્પણ.....આમ તો એકબીજા ની ટાંગ ખેંચવા માંથીઊંચા નથી આવતા હરામી દોસ્તો મારાપરંતુ તકલીફ મા ખંભે ખંભો મિલાવી ઉભા રહે એવા પ્યારા બહાદુર દોસ્તો છે મારામારા દોસ્તો છે 108 એમ્બ્યુલન્સ જેવાફોન કરતા એક પણ ક્ષણ બગાડ્યા વગર આવે તુરંત દોડતા.ભૂલે ચુકે મુસીબત જો પડે કોઈને આડી તો દોસ્તો મુસીબત ને ટલ્લે ચડાવે એવી કે મુસીબત પાછું વળી જોવે નહી માથું ફેરવીટોપા, ડોફા, મૂર્ખા કહી બોલાવે એકબીજાને છતાં અમારી દોસ્તી પાકી છે એવી કે નથી આપતા કોઇ કોલ દોસ્તી નિભાવવા ના દુખ સામે લડવા દોસ્તો ની ફોજ છે ખડી આભાર દોસ્તો નો કે દુખ, દર્દ કે પીડા નેફરકવા