પ્રેમ - નફરત - ૩૯

(29)
  • 4.7k
  • 1
  • 3.3k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૩૯ કિરણ પણ હિરેનના મનના ગુસ્સાનો મનમાં જ પડઘો પાડવા લાગ્યો:'હજુ તો લગ્ન થયા નથી એ પહેલાં જ આ પરિવારની કંપનીમાંથી ખર્ચ કરવા લાગી છે. પપ્પાએ પહેલી વખત ખોટો નિર્ણય લીધો છે.'હિરેન અને કિરણ પરિવારના જ સભ્યો હોવાથી જાહેરમાં કંઇ બોલી શકે એમ ન હતા. પરંતુ મનમાં જ પોતાની ભડાશ કાઢી રહ્યા હતા. બીજા બે ડિરેક્ટરો એમ વિચારીને શાંત હતા કે પરિવારની બહુમતિ છે અને અનુભવી લખમલભાઇ છે એટલે વચ્ચે બોલવાની જરૂર નથી. બંને ડિરેક્ટરોની મૂક સંમતિ દર વખતે રહેતી હતી.રચના ત્રણ હજારના માર્જિનનો ખુલાસો કરતાં અટકી ગઇ હતી. એને થયું કે પોતાને નવા