હું અને કૃષ્ણ વાંસળી - 11 - કાન્હાને માફી અને રાસ

  • 2k
  • 932

કાન્હાનેમાફી “કેમ કાન્હા?? કેમ? આટલા શુભ દિવસે... તમારા જન્મ ના દિવસે, આવીનિરાધાર ઉદાસી કેમ આપી દીધી? કેમ ના આવ્યા મને મળવા કેમ?”“પ્રિયે... કદાચ હું માફીનો હકદાર તો નથી પણ મને માફ કરી દેજો. હા ના આવીશક્યો. કોઇક ખાસ કારણોમાં સંડોવાયેલો હતો. રાધાની અપાર વહેતી ધારાએરોકી રાખ્યો હતો.”“માફી?” “તમે પણ દેવ??” “તમે પણ માફી જ માંગશો?? તમે પણ નહિ સમજશો?”“સમજુ છું પ્રિયે સમજુ છું પણ…”“પણ શું, દેવ?”“નિયતી પ્રિયે નિયતી... જેણે બધાને માત્ર સમજણની જ ફરજ પાડી છે અનેસ્વીકારની”“હા દેવ જાણુ છું અને એટલે જ તડપુ છું. મારાથી કેમ સ્વીકાર નથી થતો? કેમ હુંકોઈ પણ વ્યક્તિને તમારી નજીક નથી જોઈ શકતી. કે પછી