કાન્હાનો અવાજ “કેમ દેવી મારે મારા પ્રેમનો પરિચય આપવો પડે છે! તમે એકલા જ મારા રંગમાંનથી રંગાયેલા. હું પણ વ્યાકુળ અને નિર્થક છું. હું પણ તમને ચાહું છું. તમને મળવામાંગુ છું. રાસ રમવા માંગુ છું. તમારી બાજુમાં બેસીને વાંસળીના સૂર વગાડવામાંગુ છું” “હું પણ તમને અફાટ ચાહું છું. તમારી આંખોના નિતરતા નીરને સાફ કરવા માંગુછું અને તમારા ચહેરા પરની લતોને સવારવા માંગુ છું. હું પણ અફાટ પ્રેમ કરું છુંતમને..”“હા દેવ જાણુ છું. છતાં મનની વ્યાકુળતા મને મજબૂર કરી દે છે. તમને સવાલોપૂછવા માટે. વિચલિત થઈ જાઉં છું હું તમારાથી દૂર થઈને...”“સમજુ છું પ્રિયે. પરંતુ આ દૂરી મને પણ તો તીરની જેમ